• શનિવાર, 18 એપ્રિલ, 2026

મલેશિયન પામતેલ વાયદો પાંચ સપ્તાહની નીચી સપાટીએ

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા.17 : મલેશિયન પામતેલ વાયદામાં સપ્તાહના છેલ્લા દિવસે ઘટાડો થતા પાંચ સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. નબળા ક્રૂડતેલ અને મજબૂતી રીંગીટના કારણે વાયદો દબાણ હેઠળ હતો. મલેશિયન પામતેલનો જૂલાઈ કોન્ટ્રાક્ટ 44 રીંગીટ તૂટતા 4451ની સપાટીએ બંધ થયો હતો. જે 10 માર્ચ પછીનો સૌથી નીચો....