કેકેઆર છઠ્ઠી મૅચમાં પણ જીતથી વંચિત
અમારા
પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.
18 : ઈન્ડિયન
પ્રીમિયર લીગની અમદાવાદમાં આજે રમાયેલી મૅચમાં ગુજરાત ટાઈટને કોલકાતા નાઈટ રાઈડર્સનો પાંચ વિકેટથી પરાભવ કર્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે કરેલા 180 રનના જવાબમાં ગુજરાત ટાઈટને 19.4 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 181 રન કરીને વિજય હાંસલ કર્યો હતો. શુભમન ગીલે 86 રન ફટકારી....