નિદા ખાન પ્રેગનન્ટ હોવાથી પરિવાર સાથે હોવાનું વકીલે જણાવ્યું
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ,
તા. 17 : નાસિકના ટીસીએસ બીપીઓ કંપનીના હિન્દુ યુવતીઓનું શારીરિક શેષણ કરી ધર્માંતરણ કરવાના પ્રયાસના મામલામાં ફરાર એચઆર હેડ નિદા ખાન મુંબઈમાં તેના પરિવાર સાથે છે અને તે પ્રેગનન્ટ હોવાનું તેના વકીલે જણાવ્યું છે. નાસિક ટીસીએસના બીપીઓમાં હિન્દુ યુવતીઓને ટાર્ગેટ બનાવવાના પ્રકરણમાં અત્યાર....