• શનિવાર, 18 એપ્રિલ, 2026

અન્ય બે ખરડા પણ સરકારે આગળ ન વધાર્યા

એનડીએના મહિલા  સાંસદોના સંસદ પરિસરમાં વિપક્ષ સામે દેખાવ : ઇન્ડિ બ્લૉકના નેતાઓના ઘરની બહાર વિરોધ થશે

નવી દિલ્હી, તા. 17 : ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ ઉપર સીમાંકન લટકાવીને રાખવાનો આરોપ મુક્યો હતો અને કહ્યું હતું કે, 50 વર્ષની જનતાને આબાદીની તુલનાએ પોતાના પ્રતિનિધિ મળ્યા નથી. વિપક્ષ મહિલા અનામતનો વિરોધ કરી રહ્યો છે. ચૂંટણીમાં વિપક્ષને માતાઓ-બહેનોના આક્રોશનો સામનો કરવો પડશે અને રસ્તો પણ....