• બુધવાર, 13 મે, 2026

એપ્રિલના બોટમથી બજાર દસ ટકા વધ્યું

દૈનિક-સાપ્તાહિક ધોરણે નિફ્ટી કેપિટલ માર્કેટ અને ઇન્ડિયા ડિફેન્સ ટૉપ પરફૉર્મર્સ

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : બજારે સતત બીજા સપ્તાહે  સુધારો દર્શાવ્યો હતો. ડિફેન્સ અને કેપીટલ માર્કેટ સંબંધિત શેરોમાં સેન્ટીમેન્ટ ઘણું સારું જોવા મળવા સાથે નિફ્ટી સેન્સેક્સે પણ દૈનિક પોણા ટકાનો અને સાપ્તાહિક સવા ટકાનો સુધારો નોંધાવી 24353 અને 78493 બંધ આપ્યા હતા. સવારથી આં. રા. હકારાત્મક ખબરોના બળે સતત.....