મુંબઇ તા 17 : મુંબઇ મહાપાલિકાએ દક્ષિણ મુંબઇના ભાયખલ્લા અને મજગાંવ જેવા ટ્રાફિકથી જામ રહેતા વિસ્તારોમાં ટ્રાફિકની પરેશાની હળવી કરવા માટે બે પુલ બનાવવાનું આયોજન કર્યુ છે. આ પુલો બન્યા બાદ ફોર્ટ થી ભાયખલ્લાનું અંતર કાપતા હાલ માં જેણ ઘટાડો થશે. 30 થી 35 મિનીટનો સમય લાગે છૈ તે પછી ઘટીને 10....