અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ,તા.17 : સોનાના ભાવ વૈશ્વિક બજારમાં શુક્રવારે મક્કમ હતા. જોકે સળંગ ચાર સપ્તાહ સુધી સોનું વધવામાં સફળથયું છે. યુએસ-ઈરાન વચ્ચે શાંતિ કરાર થશે તેવા આશાવાદને કારણે ધાતુઓ ઢીલી પડી છે. શાંતિ કરાર થાય તો ફુગાવો પણ ઘટી જાય અને ડોલર પણ ગબડે તેમ લાગતા સોનામાં લેવાલી છે. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 4795 ડોલર....