બેંગલુરુના બૉલર્સ-બૅટર્સ પર અંકુશ મૂકવાનો કૅપિટલ્સ સામે પડકાર
બેંગ્લુરુ,
તા. 17 : આઇપીએલમાં શનિવારે ડબલ હેડર છે. પહેલા મેચમાં વર્તમાન ચેમ્પિયન અને દરેક વિભાગમાં શાનદાર દેખાવ કરી રહેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો સામનો દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ થશે. આ ટીમ સારી શરૂઆત પછી વિજયક્રમ જાળવી શકી નથી. આરસીબીની બેટિંગ હવે પૂરી રીતે વિરાટ કોહલી પર નિર્ભર રહી.....