યુપી પછી ગુજરાત, મહારાષ્ટ્ર અને સાઉથમાં કામદારોની ખેંચ
દેવચંદ
છેડા તરફથી
મુંબઈ,
તા. 17 : 1982માં દત્તા સામંતે મુંબઈની કાપડની મિલોમાં હડતાળ પડાવેલી જે દોઢ વર્ષ ચાલી હતી. આમાં મુંબઈની તમામ 64 કાપડ મિલો બંધ પડી ગઈ હતી અને દોઢ લાખ કામદારો બેકાર થઈ ગયા હતા. આમાં દત્તા સામંતનું પણ ખૂન થઈ ગયું હતું. ત્યાર બાદ સતત કામદાર શાંતિ પ્રવર્તતી હતી. આમ છતાં તાજેતરમાં નોઇડા....