અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ,
તા. 17 : અક્ષયતૃતીયાથી અક્ષયતૃતીયા - છેલ્લા એક વર્ષમાં ગોલ્ડ ઇટીએફમાં રોકાણકારોને સરેરાશ 60 ટકા વળતર મળ્યું છે. પ્રતિકૂળ જિઓપોલિટિકલ, જિઓ ઇકોનોમિક પરિબળો, વિશ્વની સેન્ટ્રલ બૅન્કોની ખરીદી તેમ જ સેફ હેવન ડિમાન્ડ ફોર ઇન્વેસ્ટમેન્ટને કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા છે. યુવા પેઢીમાં હવે રોકાણ માટે....