બૉલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં પતિ રણબીર સાથે લગ્નની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. તે દરમિયાન તેની બહેન શાહીને બૉયફ્રેન્ડ ઈશાન મહેરા સાથે ફોટો શૅર કરીને ખુશખબરી આપી છે. તસવીરમાં શાહીને વીંટી દર્શાવી છે અને ઈશાન સાથેના સંબંધમાં એક ડગલું આગળ વધ્યાનું જણાવ્યું હતું. શાહીનની તસવીર સોશિયલ....