• શનિવાર, 18 એપ્રિલ, 2026

યુસીસીને ધર્મ સાથે કોઈ સંબંધ નથી

મુસ્લિમ મહિલાઓના વારસાના અધિકારો પર સુનાવણી કરતાં મુખ્ય ન્યાયમૂર્તિની ટિપ્પણી

નવી દિલ્હી, તા. 17 : દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કહ્યું હતું કે, સમાન નાગરિક સંહિતા (યુસીસી) બંધારણનું લક્ષ્ય છે. તેને કોઈ પણ ધર્મ સાથે કોઈ મતલબ નથી. મુસ્લિમોને ડર છે કે, હિન્દુ નાગરિક સંહિતા થોપાઈ રહી છે તેવી દલીલ સાંભળતાં તેમણે ટિપ્પણી કરી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને....