આરટીઆઈમાં સામે આવી માહિતી
નવી
દિલ્હી, તા. 17 : કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના 100 વર્ષ પૂરાં થવાના અવસરે અલગ-અલગ પ્રિન્ટ મીડિયામાં જાહેરખબરો માટે રૂા.76,13,129નો ખર્ચ કર્યાનું સામે આવ્યું છે. આ જાણકારી માહિતીના અધિકાર (આરટીઆઈ) હેઠળ બહાર આવી હતી. મહારાષ્ટ્રના અમરાવતી નિવાસી અજય....