• શનિવાર, 18 એપ્રિલ, 2026

આયુષમાન ખુરાના અને સારા અલીખાનની જાસૂસી ડ્રામા `ઉડતા તીર'

બૉલીવૂડ અભિનેતા આયુષમાન ખુરાનાની આગામી ફિલ્મ ઉડતા તીર જાસૂસી ડ્રામા છે. આમાં આયુષમાન સાથે સારા અલી ખાન છે મેકર્સે તેને આગામી 11મી સપ્ટેમ્બરે રજૂ કરવાની યોજના બનાવી છે. ફિલ્મના દિગ્દર્શક આકાશ . કૌશિક છે. ફિલ્મ ઉડતા તીર જાસૂસી કૉમેડી ડ્રામા છે અને તેનું શૂટિંગ દિલ્હી તથા મુંબઈમાં થયું.....