• શનિવાર, 18 એપ્રિલ, 2026

મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાંથી એક વર્ષમાં 40,776 દરદીઓને રૂા. 3.33 કરોડની સહાય

વધુ માહિતી માટે હેલ્પલાઈન નંબર- 18001232211 ઉપર સંપર્ક કરવો

મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાંથી ગત નાણાકીય વર્ષ 2025-26માં 40,776 દરદીઓને રૂા. 333.06 કરોડ મદદ ફાળવવામાં આવી હતી, એમ મહારાષ્ટ્ર સરકાર તરફથી આજે જણાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે જરૂરિયાતમંદ દરદીઓ માટે મુખ્ય પ્રધાનનું....