જાલંધર, તા. 19 : ઇટાલીનાં કોવા સ્થિત ગુરુદ્વારા બહાર અંધાધૂંધ ગોળીબાર કરી, બે શીખ સેવાદારની હત્યા કરી દેવાતાં ભારે રોષ ફેલાયો હતો. ગોળીથી વીંધાતાં ઘાયલ થયેલા ત્રણ જણને હોસ્પિટલ ખસેડાયા હતા, બેને તબીબોએ મૃત ઘોષિત કર્યા હતા. ઇટાલી પોલીસે હુમલાનાં કારણ જાણવા તપાસ આદરી હતી. રાત્રે બારેક વાગ્યે સંગત.....