• સોમવાર, 20 એપ્રિલ, 2026

ખરીફ મગફળીનો મબલક પાક થવાની શક્યતા

ઊંચા ભાવને લીધે ખેડૂતોએ પુષ્કળ વાવેતર કર્યું

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 19 : ગુજરાતમાં ઉનાળુ મગફળીનું હોબેશ વાવેતર ખેડૂતોએ કર્યું છે. ઉંચા ભાવ મળવાને લીધે વાવણીમાં 21 ટકાનો તોતીંગ વધારો થવાથી હવે ઉત્પાદન અંગે પણ આશાવાદ છે. નવી આવક મહિનાથી દોઢ મહિનામાં શરૂ થશે એ પૂર્વે પાકનો અંદાજ પણ ઉંચો મૂકાય રહ્યો છે. મગફળીનું ઉનાળુ ઉત્પાદન 1થી 1.25 લાખ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ