મરાઠી યુવકને બળજબરીથી મુસ્લિમ બનાવાયાની શંકા
મુંબઈ, તા. 19 : સાંઈબાબાના શિર્ડીમાં
આવેલા ડી માર્ટ મૉલમાં કામ કરનારા હિન્દુ યુવકોને ધર્માંતર કરી મુસ્લિમ બનાવવાનો મામલો
સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આજ કાલ નહીં, છેલ્લાં કેટલાંક વર્ષથી ધર્માંતરણ કરાતું
હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતા શિર્ડીના સમાજમાં ચિંતાનું વાતાવરણ ઉભું થયું....