નવી દિલ્હી, તા. 19 : અખાત્રીજના અવસરે રવિવારે ગંગોત્રી અને યમુનોત્રી ધામોના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખૂલી ગયા છે. આ સાથે જ ઉત્તરાખંડમાં ચાલુ વર્ષની ચારધામ યાત્રાની શરૂઆત થઈ છે. યમુનોત્રી ધામના કપાટ રવિવારે વિધિવત્ પૂજા અર્ચના અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાળુઓના દર્શન માટે ખૂલ્યા હતા. શુભ મુહૂર્ત બપોરે 12.35....