250 કિલોમીટરનો પ્રવાસ કરી પોલીસને આપવીતી જણાવી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : અમરાવતીમાં 180 જેટલી
સગીર કિશોરીઓને પ્રેમજાળમાં ફસાવી તેમનું શારીરિક શોષણ કરવાના કેસમાં પોલીસે મુખ્ય
આરોપી અયાન અહમદ સહિત અત્યાર સુધી આઠ આરોપીની ધરપકડ કરી છે અને પીડિત કિશોરીઓમાંથી
પોલીસે આઠને ઓળખી કાઢી છે. પોલીસ વધુ ને વધુ પીડિત યુવતીઓના નિવેદન નોંધવાના....