• સોમવાર, 20 એપ્રિલ, 2026

મહિલા હૉકી વિશ્વ કપ અગાઉની આર્જેન્ટિના સામેની શ્રેણી ભારતે 2-2થી ડ્રો કરી

નવી દિલ્હી, તા.19 : વર્લ્ડ કપ અગાઉની આર્જેન્ટિના વિરુદ્ધની ચાર મેચની હોકી શ્રેણી 2-2થી ડ્રો કરવામાં ભારતીય મહિલા ટીમ સફળ રહી છે. સિરીઝની શરૂઆતના બે મેચ હારનાર ભારતીય મહિલા હોકી ટીમે બાકીના બે મેચ જીતી સફળ વાપસી કરી હતી. પહેલા મેચમાં આર્જેન્ટિનાનો 4-2 ગોલથી બીજા મેચમાં 2-1 ગોલથી જીત....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ