મુંબઈ, તા. 19 : છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં વધારો થતાં ઝવેરી બજારના નાના બારી વગરનાં કારખાનાઓમાં કામ કરવું અસહ્ય બનવું જોઈતું હતું, પરંતુ હવે તેવું રહ્યું નથી, કારણ કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા માલિકોએ તેમના કારખાનાઓમાં ઍરકંડિશનર લગાવી દીધા છે. આ પગલાંથી સંજય સાની જેવા કામદારોને મોટી....