• સોમવાર, 20 એપ્રિલ, 2026

વડા પ્રધાન મોદીના રાષ્ટ્રજોગ સંબોધન સામે ચૂંટણી પંચમાં ફરિયાદ

નવી દિલ્હી, તા. 19 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાષ્ટ્રનાં નામે સંબોધનમાં મહિલા અનામત બિલ પાસ ન થવા મુદ્દે વિપક્ષી પાર્ટીઓ ઉપર નિશાન તાક્યું હતું. વિપક્ષે હવે આ મામલે પલટવાર કર્યો છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના રાજ્યસભા સાંસદ પી. સંદોષ કુમારે પીએમ મોદીનાં રાષ્ટ્ર જોગ સંબોધન સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ