ચર્ચગેટથી મુંબઈ સેન્ટ્રલ અને સીએસએમટીથી પરેલનું સર્વેક્ષણ કરાશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : એક્વા મેટ્રો લાઈનના રૂપમાં મુંબઈમાં પહેલવહેલી અન્ડરગ્રાઉન્ટણ
મેટ્રો શરૂ થયા બાદ મુંબઈમાં લોકલ ટ્રેનના પ્રવાસ સરળ અને ઝડપી બને એ માટે રેલવેએ માસ્ટર
પ્લાન બનાવ્યો છે. પાંચ મેટ્રો લાઈન શરૂ કરાયા બાદ પણ ગિરદી ઓછી નથી થઈ રહેલી એટલે
રેલવે તંત્રે મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનોમાં પણ ફેરફાર કરવાને.....