• સોમવાર, 20 એપ્રિલ, 2026

આજે અમદાવાદમાં ગુજરાત ગાજશે કે મુંબઈ પુનરાગમન કરશે ?

અમદાવાદ, તા.19 : અત્રેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર સોમવારે રાત્રે આઇપીએલનો હાઇ-પ્રેશર ધરાવતો મેચ રમાશે. એક તરફ ઇન ફોર્મ અને હોમ ટીમ ગુજરાત ટાઇટન્સ હશે તો બીજી તરફ આઉટ ઓફ ફોર્મ મુંબઈ ઇન્ડિયન્સ હશે. જે સતત ચાર મેચ ગુમાવી ચૂકી છે. આ મેચમાં મુંબઈ ટીમના સિતારા ખેલાડીઓ પણ વિજયનું દબાણ રહેશે તો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ