• સોમવાર, 20 એપ્રિલ, 2026

અનંત અંબાણીએ મુંબઈના સ્લમનાં બાળકોને વનતારાની સફર કરાવી

મુંબઈથી જામનગર ફ્લાઈટમાં લઈ જતાં પહેલાં બાળકોને શૉપિંગ કરાવ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : ટોચના ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ તેના જન્મ દિવસ નિમિત્તે મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને પહેલાં મુંબઈમાં મનગમતી શૉપિંગ કરાવી અને બાદમાં મુંબઈથી ફ્લાઈટમાં જામનગર લઈ જઈ વનતારાની મુલાકાત કરાવી હોવાનું જાણવા મળ્યું હતું. શૉપિંગથી લઈ જામનગરમાં ઉભા કરવામાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ