• શનિવાર, 25 એપ્રિલ, 2026

ભારત, બ્રાઝિલ અને થાઇલૅન્ડમાં ઉત્પાદન ઘટતાં સાકરનો સ્ટૉક ઘટશે

કલ્પેશ શેઠ તરફથી  

મુંબઇ તા. 24 : આવનારા ચોમાસામાં એલ-નિનોની વ્યાપક અસરની સંભાવના અને ભારત, બ્રાઝિલ તથા થાઇલેન્ડ જેવા દેશોમાં સાકરનું ઉત્પાદન ઘટવાના કારણે માર્કેટિગ વર્ષ 2026-27 માં સાકરનો સરપ્લસ સ્ટોક ઘટીને 11 લાખ......