• શનિવાર, 25 એપ્રિલ, 2026

રશિયાએ આ વર્ષે અત્યાર સુધીમાં 22,000 કિલો સોનાનું વેચાણ કર્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : કેલેન્ડર વર્ષ 2026માં અત્યાર સુધીમાં રશિયાએ 22,000 કિલો સોનાનું વેચાણ કર્યું છે. યુક્રેન સાથેના યુદ્ધને કારણે ખર્ચ વધી રહ્યો છે તેમ જ અૉઇલ અને ગૅસની નિકાસની આવકમાં નોંધપાત્ર ઘટાડો....