અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : મુંબઈ-પુણે એક્સ્પ્રેસવેના મિસિંગ લિન્ક પ્રકલ્પનો પહેલી મેએ
એટલે કે `મહારાષ્ટ્ર દિવસ'એ શુભારંભ થશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ
ગઈકાલે મિસિંગ લિન્કનાં કામોનું નિરીક્ષણ કર્યા પછી આ માહિતી આપી હતી. શિંદેએ પત્રકારોને
જણાવ્યું હતું કે આ મિસિંગ લિન્કનો પ્રોજેક્ટ ખૂલવાથી ટોલમાં કોઈ....