ફરજ ઉપર હાજર નહીં થાઓ તો પગાર અટકાવવાનો હાઈ કોર્ટનો નિર્દેશ
મુંબઈ, તા. 6 (પીટીઆઇ) : હોમિયોપેથને મોર્ડન મેડિસિન આપવાની છૂટના નિર્ણયના
વિરોધમાં હડતાળ ઉપર ઉતરી પડેલા સરકારી હૉસ્પિટલોના રેસિડેન્ટ ડૉક્ટરોએ હાઇ કોર્ટના
દિશાનિર્દેશોના પગલે હડતાળ સમેટી લીધી છે. 30 જૂને મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (એમએમસી)એ
જાહેરનામું બહાર પાડીને હોમિયોપેથને છ મહિનાનો મોર્ડન....