વહેલી સવારે મોટા અવાજે મ્યુઝિક વગાડવાનું ભારે પડયું
વિક્રોલીની ઘટનામાં ભાભી અને નાનો ભત્રીજો પણ ગંભીર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : વિક્રોલીના પાર્કસાઈટ વિસ્તારમાં આવેલા રાહુલનગરમાં આજે સવારે
અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં બે સગાભાઈએ તેમના ભાઈ, ભાભી અને બે ભત્રીજા
પર ચાકુથી હુમલો કરતાં ભાઈ અને ભત્રીજાના મૃત્યુ થયા હતા તેમ જ ભાભી અને બીજા ભત્રીજાને
ગંભીર ઈજા થવાથી તેઓ હૉસ્પિટલમાં દાખલ કરાયા....