• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

પીઓપી હાનિકારક હોવા વિશે કોઈ અભ્યાસ નથી : મંડળો

મુંબઈ, તા. 6 : રાજ્યભરના ગણેશ મંડળોનું પ્રતિનિધિત્વ કરતા એક સંગઠને બુધવારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે પ્લાસ્ટિક અૉફ પેરિસ (પીઓપી) પર્યાવરણ માટે હાનિકારક છે તે સાબિત કરવા માટે કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ નથી. અખિલ સાર્વજનિક ઉત્સવ સમિતિ મહારાષ્ટ્રે ન્યાયાધીશ અજય ગડકરી અને કમલ ખાતાના પ્રશ્નનો જવાબ....

ઇ-પેપરના નવા શુલ્ક