સુનેત્રા પવારના પક્ષ સાથે જોડાણ અંગે શરદ પવારની ચોખ્ખી વાત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : જેઓ સત્તા ઉપર છે તેઓ સાથે અમારો પક્ષ જોડાય. અમે ક્યાંય જવાના નથી. જો કોઈને આવવું હોય તો અમારી સાથે આવી શકે છે એમ રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના અધ્યક્ષ શરદ પવારે......