કુરારના ઈન્ચાર્જ સુશીલ ગાયકવાડનું કાર્ડિયેક અરેસ્ટથી મૃત્યુ
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : મલાડ પૂર્વમાં આવેલા કુરાર વિલેજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સુશીલ ગાયકવાડ આજે સવારે ઘરેથી નીકળી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે તેઓ અચાનક ઢળી પડયા હતા. પોલીસના વાહનમાં હતા ત્યારે સિનિયર ઈન્સ્પેક્ટરને છાતીમાં દુખાવો શરૂ થવાની સાથે અકળામણ થઈ હતી. વાહન પોલીસ સ્ટેશનમાં પહોંચતાં જ......