અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : નકલી દવાઓ વેચી સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતા મેન્યુફેક્ચરરો પર ગાળિયો કસવા રાજ્ય સરકારે ટેકનૉલૉજીની મદદ લીધી છે. સરકારે આઠ લેઝર સ્કેનર મશીન ખરીદ્યા છે, જે દવા અસલી છે કે નકલી તેનું ટેસ્ટિંગ માત્ર બે મિનિટમાં કરી આપશે. પ્રત્યેક મશીનની કિંમત....