અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : મુંબઈ ટ્રાફિક પોલીસ ફૂટપાથ પર વારંવાર વાહનો પાર્ક કરનારાઓ અને રાહદારીઓની અવરજવરમાં અવરોધ ઊભો કરનારાઓ સામે પહેલીવાર એફઆઈઆર નોંધશે. ફૂટપાથ પર કરાયેલા અતિક્રમણને કારણે રાહદારીઓને રસ્તા પર ચાલવાની ફરજ પડે છે અને તેમનો જીવ જોખમમાં મુકાય છે. ફૂટપાથ પર બેફામ પાર્કિંગને સહન......