• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

દિવાળી પહેલાં ખેડૂતોનાં ખાતાંમાં પાંચ હજાર રૂપિયા જમા થશે

પ્રધાનમંડળની બેઠકમાં ઍડવાન્સ રાહતને મંજૂરી

મુંબઈ, તા. 27 (પીટીઆઇ) : દુકાળગ્રસ્ત વિસ્તારના તમામ ખેડૂતના બૅન્ક ખાતામાં દિવાળી પહેલાં પાંચ હજાર રૂપિયાની રાહત રકમ ઍડવાન્સ પહોંચતી કરવાના નિર્ણયને આજે મહારાષ્ટ્રના પ્રધાનમંડળે મંજૂરી આપી છે. મહાયુતિ સરકારના આ નિર્ણયથી દુકાળગ્રસ્ત જાહેર થયેલા રાજ્યના 304 તાલુકાના દોઢ કરોડ ખેડૂત પરિવારોને દિવાળીના......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ