• સોમવાર, 16 નવેમ્બર, 2026

ભાડૂઆત ફ્લૅટ ખાલી ન કરતો હોય તો કેવી રીતે પોલીસની મદદથી કબજો લેશો?

રેન્ટ ઍક્ટમાં સુધારાથી મિલકત ખાલી કરવાનું સરળ બન્યું

અમારા પ્રતિનિધિ તરફથી  

મુંબઇ તા. 15 : લીવ એન્ડ લાઇસન્સનો કરાર પૂરો થયા બાદ ફ્લૅટનો કબજો મેળવવા માટે ઝઝૂમી રહેલા માલિકો માટે મુંબઇ પોલીસે હવે વૈકલ્પિક માર્ગ સૂચવ્યો છે. ભાડૂઆત પાસેથી કબજો લેવાની જૂની પરંપરાગત કાર્યવાહીના બદલે  હવે માલિક મહારાષ્ટ્ર ભાડા નિયંત્રણ અધિનિયમ-1999ની જોગવાઇ હેઠળ સ્થાનિક નાયબ કમિશનરને.......