• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ચારધામ યાત્રાનું અૉનલાઈન રજિસ્ટ્રેશન 17 લાખ પર પહોંચ્યું

નવી દિલ્હી, તા. 14 : ઉત્તરાખંડ ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારધામ યાત્રામાં ભક્તોનું રેકોર્ડ ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. તીર્થ યાત્રીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશનનો આંકડો 16,80,955થી ઉપર પહોંચી ગયો છે. રવિવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં યમુનોત્રી ધામમાં 278085…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ