• મંગળવાર, 01 જુલાઈ, 2025

કાશ્મીરમાં વંદે ભારત ટ્રેનનું 10 દિવસનું બુકિંગ ફુલ

શ્રીનગર, તા.12 : વડાપ્રધાન મોદીએ લીલીઝંડી બતાવ્યા બાદ કાશ્મીરની સફર કરાવતી વંદે ભારત ટ્રેનનું 10 દિવસનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. લોકોમાં દુનિયાના સૌથી ઉંચા ચિનાબ રેલ બ્રિજ પરથી ટ્રેનમાં સફર કરવાનો રોમાંચ છવાયો છે અને બુકિંગમાં ભારે ધસારા વચ્ચે લાંબુ …..