તિરુવનંતપુરમ, તા.12 : કેરળના કિનારે અરબી સમુદ્રમાં સિંગાપુરના ઝંડાવાળા જહાજમાં લાગેલી આગ ઘણા દિવસ બાદ પણ બેકાબૂ છે. જહાજને કિનારાથી દૂર લઈ જવાયું છે અને હજુ 40 ટકા આગ જ બૂઝાવી શકાયાના અહેવાલ છે. કોસ્ટ ગાર્ડ, નેવી અને અન્ય એજન્સીઓ મળી આગ બૂઝાવવા કામે લાગેલી છે. કોસ્ટ ગાર્ડના વિશેષ તરવૈયાઓ જહાજ ઉપર ચઢી ગયા છે અને આગને વધુ ફેલાતી રોકવા પ્રયાસ કરી….