• મંગળવાર, 01 જુલાઈ, 2025

ભારતમાં વિમાન દુર્ઘટનાની તવારીખ

અમદાવાદમાં 1988માં પ્લેન ક્રેશ સહિત

1996માં ચરખી-દાદરીના આકાશમાં ટકરાયા હતાં બે વિમાન, 349ના થયાં હતાં મૃત્યુ

નવી દિલ્હી, તા. 12 : અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. ટેકઓફ દરમિયાન અચાનક વિમાનમાં ખરાબી આવી હતી અને અમુક સેકન્ડમાં જ વિમાન તુટી પડયું હતું. અમદાવાદ એરપોર્ટે આવો જ એક બનાવ 1988મા બન્યો હતો ત્યારે ઈન્ડિયન એરલાઈન્સનું મુંબઈથી અમદાવાદ જતું વિમાન એરપોર્ટ પાસે ક્રેશ થયું....