નવી દિલ્હી, તા. 12 : દેશમાં સત્તારુઢ ભાજપના નવા અધ્યક્ષની ચૂંટણીની તારીખ વારંવાર લંબાઈ રહી છે. જેપી નડ્ડા મોદી સરકારમાં પ્રધાન બન્યા બાદ સતત નવા અધ્યક્ષનું નામ અને ચૂંટણીની તારીખ અંગે અટકળો ચાલી રહી છે. આ દરમિયાન હવે અહેવાલ સામે આવી રહ્યા છે કે જુલાઈ મહિનામાં ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે....