• મંગળવાર, 01 જુલાઈ, 2025

શબ્દોથી વ્યક્ત ન થાય તેવી પીડા

રાષ્ટ્રપતિ મુર્મૂ, વડા પ્રધાન મોદી સહિતના નેતાઓએ વ્યક્ત કરી આઘાત અને દુ:ખની લાગણી

નવી દિલ્હી,તા.12: અમદાવાદની ભયંકર વિમાન દુર્ઘટના પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિતનાં રાજકીય નેતાઓએ ઘેરો આઘાત અને દુ:ખ વ્યક્ત કરીને શક્ય તમામ સહાયની ધરપત આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ એક્સ ઉપર પોતાની પીડા પ્રગટ કરતી પોસ્ટમાં લખ્યું હતું કે....