અમદાવાદ, તા.12 : ફરી પ્લેન ક્રેશથી રક્તરંજિત થઇ અમદાવાદની ધરતી. 12 જૂન, 2025, ગુરુવારના રોજ બપોરે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયાની દુર્ઘટના સૌને ચોંકાવી રહી છે. આજથી 37 વર્ષ પહેલાં પણ મુંબઇથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ અમદાવાદમાં લેન્ડ કરતી વેળાએ ક્રેશ થઇ…..