• મંગળવાર, 01 જુલાઈ, 2025

કૅનેડામાં નવ ખાલિસ્તાની સમર્થક રૂા. 400 કરોડનાં ડ્રગ્સ સાથે ઝડપાયા

મોદી જી-7 સંમેલનમાં ભાગ લેવા પહોંચે એ પહેલાં કાર્ની સરકારની કાર્યવાહી

ઓટાવા, તા. 12 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે કેનેડા જવાના છે, તે પહેલાં જ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીની સરકારે ભારત વિરોધી ગતિવિધિમાં સામેલ ખાલિસ્તાનીઓને પકડવા માટે ચાલવેલા `પ્રોજેક્ટ પેલિકન' અભિયાન હેઠળ હાથ ધરેલી કાર્યવાહીમાં સાત ભારતીય સમેત નવ ખાલિસ્તાન સમર્થકની…..