• મંગળવાર, 01 જુલાઈ, 2025

પંજાબમાં વકફને 37 એકર જમીન ટ્રાન્સફર થતા વિવાદ

પટિયાલા, તા. 19 : પંજાબમાં વકફ બોર્ડની જમીન અંગેનો મોટો વિવાદ સામે આવ્યો છે. રાજ્યના પટિયાલામાં આવેલા નાભામાં 37 એકર જમીન વકફ બોર્ડને ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર ગ્રામીણોનો આરોપ....