• મંગળવાર, 01 જુલાઈ, 2025

ખોમૈનીને ખતમ કરશું; ઈઝરાયલની ચેતવણી

તેહરાન/તેલ અવીવ, તા. 19 : `માણસાઇના દુશ્મન' સમાન યુદ્ધ ભયાનક બનતું જઇ રહ્યું છે. લોહિયાળ લડાઇના સાતમા દિવસે ગુરુવારે ઇરાને ચાર ઇઝરાયલી શહેર તેલ અવીવ, બીર્શેબા, રમતગણ અને હોલોન પર મિસાઇલ હુમલા કર્યા હતા. એક હોસ્પિટલ પર હુમલામાં 176 લોકો ઘાયલ થયા હતા. આ હુમલાઓથી વિફરેલાં......