તામિલનાડુના શિક્ષણ પ્રધાનનો આક્ષેપ : કેન્દ્રએ શિક્ષણ ફંડ રોકવાની ધમકી આપી
નવી દિલ્હી, તા.
29 : વર્તમાન સમયે હિન્દી ભાષા મામલે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે હલચલ અને વિવાદ
મચ્યો છે. તામિલનાડુના શિક્ષણ પ્રધાન અન્બિલ મહેશ પોયામોઝીએ કર્ણાટક મુદ્દે ચોંકાવનારો
દાવો કર્યો છે. પોયામોઝીના કહેવા પ્રમાણે કર્ણાટકમાં શિક્ષણક્ષેત્રે પરાણે હિન્દી ભાષાના
કારણે 90,000 છાત્ર બોર્ડની પરીક્ષામાં.....