• મંગળવાર, 01 જુલાઈ, 2025

કોરોનાના નવા વેરિયેન્ટથી ભારતમાં કુલ 142નાં મૃત્યુ

નવી દિલ્હી, તા. 29 : છેલ્લા બે અઠવાડિયાથી દેશભરમાં કોરોના સંક્રમણની અસર ઓસરવા માંડી હોય તેમ સક્રિય કેસોની સંખ્યા ઘટતી જાય છે. નવા વેરિયેન્ટથી કુલ 142 મોત થયાં છે. છેલ્લા એક મહિનામાં જ 135 સંક્રમિત જીવ ખોઇ ચૂક્યા છે. ખાસ ઉલ્લેખનીય છે કે, 12મી જૂનના દિવસે 7131 સક્રિય કેસ આખા દેશમાં હતા, જે આજની તારીખે ઘટીને 2086 થઇ ગયા છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર)ની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ....